Surprise Me!

કડીમાં ખુલ્લેઆમ તલવારથી હુમલો કરનાર આરોપી ઝડપાયા, પોલીસની કાબિલેદાદ કામગીરી

2025-09-03 8 Dailymotion

તાજેતરમાં જ કડી શહેરમાં ધોળા દિવસે એક વ્યક્તિ પર જીવલેણ હુમલો થયાની ફરિયાદ નોંધાઈ હતી, જેના ચાર આરોપીને પોલીસે દબોચ્યા છે.